ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે. # બુમ પાડી “મોટા ઘાંટે કહ્યું” અથવા “ચિલ્લાયો” # એલી, એલી, લામા સબકથાની ભાષાંતરકાર આ શબ્દોને સામાન્ય રીતે હિબ્રૂ ભાષામાં જ રહેવા દે છે. (જુઓ: નામ નો તરજુમો)