પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે. # આ પેઢી ગુજરી જશે નહીં “આજે જેઓ હયાત છે તેઓ મરશે નહીં” (જુઓ: ) # જ્યાં સુધી આ બધી બાબતો બનશે એટલે: “જ્યાં સુધી દેવ આ બધી બાબતો કરે નહીં” # આકાશ તથા પૃથ્વી જતા રહેશે “આકાશ અને પૃથ્વીનું અસ્તિત્વ મટી જશે”