પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે. # તેઓ છાતી કૂટશે આવનારી શિક્ષાથી ગભરાઈને તેઓ પોતાની છાતી ફૂટશે # એકઠા કરશે “તેના દૂતો એકઠા કરશે” # તેના પસંદ કરેલા એ લોકો જેમણે માણસના દીકરાએ પસંદ કર્યા છે # ચાર દિશાઓથી એટલે: “ઉત્તરથી, દક્ષિણથી, પૂર્વથી અને પશ્ચિમથી” (જુઓ: ) અથવા “સર્વત્ર થી.” (જુઓ)