પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે. # તમે આથી ગભરાતા નહીં “આ બધી બાબતો તમને ડરાવી ન દે” (જુઓ; પ્રત્યક્ષ યાં પરોક્ષ)