તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે. # આંધળા દોરનારા...મૂર્ખો જો કે આગેવાનો શારીરિક રીતે આંધળા નથી પણ તેઓ પોતે કેવા ખોટા છે તે તેઓ જોઈ શકતા નથી. (જુઓ: રૂપક) # તેના સમથી બંધાયેલો છે એટલે: “તેને જે કરવાને વચન આપ્યું તે પૂરું કરવું” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ) # કયું મોટું છે, સોનું કે સોના ને પવિત્ર કરનાર મંદિર? ઈસુ આ પ્રશ્ન દ્વારા ફરોશીઓને ધમકાવે છે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)