ઈસુ તેના અનુયાયીઓને ધાર્મિક આગેવાનો જેવા ન બનવા સાવધાન કરે છે. # મૂસાના આસન પર બેસે છે “મૂસાના જેવો અધિકાર ધરાવે છે” અથવા “મૂસાનો નિયમ શું કહે છે તે કહેવાનો અધિકાર ધરાવે છે.” (જુઓ: રૂપક) # જે કંઈ પણ “કશું પણ” અથવા “સઘળું”