ઈસુ ધાર્મિક આગેવાનોને મસીહ સબંધી પ્રશ્ન પૂછવાનું જારી રાખે છે. # મારે જમણે હાથે “જમણો હાથ” હંમેશા એક માનવંત સ્થાન દર્શાવે છે. # તારા શત્રુઓને તારું પાયાસન બનાવું ત્યાં સુધી “તારા શત્રુઓને હું જીતી લઉં ત્યાં સુધી” (જુઓ: રૂઢિપ્રયોગ)