ઘરધણી પોતાના કામદારોને મહેનતાણું આપે છે તે દ્રષ્ટાંત ઈસુ આગળ વધારે છે. # દરેક જણ ને “એ કામદારોને જેમણે અગિયારમાં કલાકે કામ શરૂ કર્યું હતું” # એક દીનાર “એક દિવસની મજૂરીનું ભથ્થું/મહેનતાણું” (જુઓ: બાઈબલનું નાણું) # તેમણે વિચાર્યું “જેમણે એ દિવસમાં સૌથી લાંબો સમય કામ કર્યું હતું તેમણે વિચાર્યું”