ઈસુ લગ્ન અને છૂટાછેડા સબંધી શિક્ષણ આગળ વધારે છે. # અને તેણે કહ્યું...? આગળનો પ્રશ્ન અહીં લાગુ જ છે. # તેની પત્નીને વળગી રહેશે “તેની પત્નીની સમીપ રહેશે” # એક દેહ “એક વ્યક્તિ” (જુઓ: રૂપક)