પસ્તાવા અને માફી સબંધી ઈસુ અહીં શીખવી રહ્યાં છે. સાત વખત “૭ વખત” (જુઓ: સંખ્યાનો તરજુમો” સિત્તેર ઘણી સાત શક્ય અર્થ: ૧) “૭૦ વખત ૭” (જુઓ) અથવા ૨) “૭૭ વખત.” અથવા “તમે ગણી શકો એ કરતા વધારે વખત” (જુઓ: અતિશયોક્તિ).