ઈસુ એક નાનાં બાળકના ઉદાહરણથી શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે. # જે કોઈ પોતાને આ નાનાં બાળકના જેવું નમ્ર કરશે “જેમ નાનું બાળક દીન અને નમ્ર હોય તેમ જે કોઈ પોતાને નમ્ર કરશે” (જુઓ: ઉપમા) # તેના ગળે ઘંટીનું પડ બંધાવું જોઈએ અને તેને સમુદ્રના ઊંડાણમાં ડુબાડી દેવો જોઈએ “જો તેઓ તેના ગળે ઘંટીનો પથ્થર બાંધી તેને દરિયાના ઊંડાણ માં ફેંકી દે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ) # ઘંટીનું પડ એક મોટો ગોળાકાર, વજનદાર પથ્થર જે અનાજ દળવા માટે વપરાય. એટલે: “બહુ ભારે પથ્થર.”