ઈસુ ગાલીલમાં પોતાના શિષ્યોને શીખવી રહ્યાં છે. # રહેતા હતા “ઈસુ અને શિષ્યો રહેતા હતા. # માણસનો દીકરો સોંપવામાં આવશે એટલે: “કોઈક માણસના દીકરાને સોંપી દેશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ) # તેઓ તેને મારી નાખશે “અધિકારીઓ માણસના દીકરાને મારી નાખશે” # તેને પાછો ઉઠાડવામાં આવશે “દેવ તેને ઉઠાડશે” અથવા “તે પાછો સજીવન થશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)