ધાર્મિક આગેવાનો સાથેના આમના સામના પછી ઈસુ પોતાના શિષ્યોને સાવધાન કરે છે. # શું હજી તમે સમજતા કે યાદ રાખતા નથી કે પાંચ હજાર લોકો માટે પાંચ રોટલી અને તમે કેટલી ટોપલી ઉઠાવી? અને સાત રોટલી ચાર હજાર લોકો માટે અને તમે કેટલી ટોપલી ઉઠાવી? ઈસુ તેમને ધમકાવે છે. એટલે: “તમારે સમજવું અને યાદ રાખવું જોઈએ કે પાંચ હજાર લોકો માટે પાંચ રોટલી અને તમે કેટલી ટોપલી ઉઠાવી! તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે ચાર હજાર લોકો માટે સાત રોટલી અને તમે કેટલી ટોપલી ઉઠાવી! (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન અને સંખ્યા)