અહીં ઈસુ અને ધાર્મિક આગેવાનો વચ્ચે આમના સામના ની શરૂઆત થાય છે. ખરાબ વાતાવરણ “વાદળીયું, અને તોફાની વાતાવરણ” ઝડી પડશે “અંધારિયું અને ડરામણું” કોઈ ચિન્હ અપાશે નહીં એટલે “દેવ આ લોકોને કોઈ ચિન્હ આપશે નહીં” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)