ઈસુ કનાની સ્ત્રીની દીકરીને સાજી કરે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે. # એક કનાની સ્ત્રી તે પ્રદેશમાંથી આવીને આ સ્ત્રીએ પોતાનું વતન છોડી જે ઇસ્રાએલની બહાર છે, ત્યાંથી ઇસ્રાએલ આવી, ઈસુને શોધ્યા. # કનાની સ્ત્રી કનાનનું એક દેશ તરીકે ત્યારે અસ્તિત્વ નહોતું પણ આ સ્ત્રી કનાની તરીકે ઓળખાતા જૂથ માંથી આવી. # મારી દીકરી ભૂત થી બહુ પીડા પામે છે “મારી દીકરીને એક અશુદ્ધ આત્મા બહુ દુઃખ આપે છે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ) # તેને કંઈ જવાબ આપ્યો નહીં “કંઈ કીધું નહીં”