ઈસુનો શાસ્ત્રીઓ તથા ફરોશીઓ સાથે આમનો સામનો આગળ વધે છે. # જે કોઈ “જે કોઈ પણ” અથવા “જો કોઈ” # તારા બાપનું સન્માન કર તારા બાપની કાળજી રાખી તેમની પ્રત્યે સન્માન દર્શાવ. # તમારી પ્રણાલિકાને લીધે દેવનું વચન તમે રદ કરો છો એટલે: “તમારી પ્રણાલિકાને તમે દેવના વચનથી પણ વધુ મહત્વ આપ્યું છે.