આ વિભાગમાં ફરોશીઓ ઈસુએ શેતાનની મદદથી આ માણસને સાજો કર્યો એવું કહી રહ્યાં છે તે વાત આગળ વધે છે. # તમને...તમારી ફરોશીઓ # માણસે હિસાબ આપવો પડશે “દેવ તેમને હિસાબ પૂછશે” અથવા “દેવ તેમનો ન્યાય કરશે” # નકામી “બિનજરૂરી.” વૈકલ્પિક ભાષાંતર: “નુક્શાનકારક” (જુઓ: ) # તેઓ “લોકો” # ન્યાયી ઠરાવાશે...અન્યાયી ઠરાવાશે “દેવ તને ન્યાયી ઠરાવશે...દેવ તને અન્યાયી ઠરાવશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)