આ વિભાગમાં ફરોશીઓ ઈસુએ શેતાનની મદદથી આ માણસને સાજો કર્યો એવું કહી રહ્યાં છે તે વાત આગળ વધે છે. # આ ચમત્કાર એક આંધળા, મૂંગા અને ભૂત વળગેલા માણસને સાજાપણું આપતો ચમત્કાર # બાલઝબુલ ની મદદથી વગર આ માણસ જ ભૂત કાઢતો નથી “આ માણસ એટલા માટે ભૂત હાંકી કાઢી શકે છે કેમ કે તે બાલઝબુલ નો સેવક છે.” # આ માણસ ફરોશીઓ ઈસુને નામ દઈને બોલાવાનુ ટાળે છે તે દર્શાવે છે કે તેઓ તેનો નકાર કરે છે. # તેમનાં...તેમને ફરોશીઓ