ઈસુ એ બધા શહેરોના લોકોની વિરુદ્ધ બોલવાનું/કહેવાનું જારી રાખે છે કે જ્યાં તેમણે પહેલાં ચમત્કારો કરેલા. # તું, કફર નહૂમ ઈસુ આ શહેરના રહેવાસીઓને એવી રીતે કહી રહ્યાં છે કે જાણે કફર નહૂમ ના લોકો તેમને સાંભળી રહ્યાં હોય, પણ તેઓ તો નહોતા. (જુઓ: ) સર્વનામ “તું” એકવચન છે, એ આ બે કલમ માં કફર નહૂમ માટે વપરાયું છે. # કફર નહૂમ...સદોમ તેમાં રહેતા લોકોને માટે આ શહેરોના નામ દાર્શનિક રીતે વપરાયા છે. (જુઓ: ) # તું આકાશ સુધી ઊંચું કરાશે શું? આ વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન વડે ઈસુ કફર નહૂમ ના રહેવાસીઓને તેમનાં અભિમાન ને કારણે ધમકાવે છે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન) આને પ્રત્યક્ષ વાણીમાં પણ સમજી શકાય: “શું તું આકાશ સુધી ઊંચું થશે?” અથવા “શું તું એમ માને છે કે દેવ તને માન આપશે? (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ) # ઊંચું કરાશે “માન પામશે” (જુઓ: રૂઢિપ્રયોગ) # તું હાદેસ સુધી નીચું કરાશે આને પણ પ્રત્યક્ષ વાણીમાં આ પ્રમાણે સમજી શકાય: “દેવ તને હાદેસ સુધી નીચું કરશે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ) # જે પરાક્રમી કામો તારામાં થયા તે જો સદોમ માં થયાં હોત આને પણ પ્રત્યક્ષ વાણીમાં આ રીતે સમજી શકાય: “તારામાં જે પરાક્રમી કામો કર્યા તે જો મેં સદોમ માં કર્યા હોત” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ) # પરાક્રમી કૃત્યો આને “મહાન કાર્યો” અથવા “સામર્થ્ય વાન કૃત્યો” અથવા “ચમત્કાર” તરીકે સમજી શકાય. # તે આજ લગી રહેત સર્વનામ “તે” સદોમને માટે વપરાયું છે. # ન્યાયના દિવસે તારા કરતા સદોમને સહેલ થશે આને આમ પણ સમજી શકાય, “ “ન્યાયના દિવસે દેવ તારા કરતાં સદોમ પર વધારે દયા દર્શાવશે” અથવા “ન્યાયના દિવસે સદોમના લોકો કરતાં દેવ તને વધારે સખત શિક્ષા કરશે” (જુઓ: ). આનો મૂળભૂત ભાવાર્થ “કારણ કે તમે મને ચમત્કારો કરતા જોયો છતા પણ મારા પર વિશ્વાસ કરી પસ્તાવો કર્યો નહીં.” (જુઓ: )