યોહાન બાપ્તિસ્મી ના શિષ્યો એ વાત નો વાંધો ઉઠાવે છે કે ઈસુના શિષ્યો શા માટે ઉપવાસ નથી કરતા. # જાનૈયા શોક કરી શકે...તેમની..? વર જાનૈયા સાથે હોય ત્યારે કોઈપણ એવી આશા ન રાખી શકે કે તેઓ ઉપવાસ કરે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન) # જાનૈયા ઈસુના શિષ્યો માટેનું રૂપક (જુઓ: રૂપક) # વર તેમની સાથે છે...ત્યારે વર ને લઇ લેવામાં આવશે “વર” ઈસુ છે, જે હજુ જીવંત છે, અને શિષ્યોની સાથે છે. (જુઓ: રૂપક) # વર ને લઇ લેવામાં આવશે “કોઈ વર ને લઇ જશે.” આ રૂપક તેને મારી નાંખવામાં આવ્યો એમ દર્શાવે છે. (જુઓ: રૂપક, પ્રત્યક્ષ/પરોક્ષ) # ઉદાસ થશે “વિલાપ કરશે...દુઃખી થશે”