ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું. # અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે બહુવચનમાં છે. # અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળને એક હાથભર વધારી શકે છે? આ પ્રશ્ન નો મતલબ એ છે કે કોઈ પણ માણસ ચિંતા કરીને દીર્ઘાયુષ્ય મેળવી શકતો નથી. (જુઓ: ) # હાથભર એક “હાથભર” અથવા “ક્યુબીટ” એ અડધા મીટર કરતા થોડું ઓછુ (અંતર) છે. જીવનકાળ માં વધારો કરવા માટે આ રૂપક વપરાયું છે. (જુઓ: બાઈબલના અંતર અને રૂપક) # અને લૂગડાં સબંધી તમે ચિંતા શા માટે કરો છો? આ પ્રશ્ન નો અર્થ એ છે કે “તમે શું પહેરશો એ સબંધી તમારે ચિંતા કરવી જોઈએ નહીં.” # વિચાર કરો “સમજો” # ફૂલઝાડ/કમળ/ફૂલ એક જાત ના જાતે ઉગી નીકળતા/જંગલી ફૂલ