ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું. # અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” કલમ ૧૭ અને ૧૮ માં વપરાયા છે તે એકવચનમાં છે પણ તેમને બહુવચનમાં પણ ભાષાંતર કરી શકાય. # વળી “પણ” # માથા પર તેલ ચોળ “સામાન્ય રીતે તમે રોજ જેવા દેખાઓ છો એવા જ દેખાઓ.” તેલ “ચોળવું” અહીં વાળની રોજબરોજ ની સામાન્ય સંભાળની વાત છે. અહીં તેની “ખ્રિસ્ત” કે “અભિષિક્ત કરેલ” સાથે નિસ્બત નથી.