ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું. # અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. પણ “તું તારા પડોશી પર પ્રીતિ કર અને તારા વેરી પર દ્વેષ કર” એકવચન છે. બાકી બધા “તું” અને આજ્ઞા “પ્રેમ કર” અને “પ્રાર્થના કર” એ બધા બહુવચન માં છે. # જે કહેવામાં આવ્યું હતું તે તમે સાંભળ્યું છે જુઓ: ૫:૩૩. # અહીં “પડોશી” એ એક જ સમાજના અન્ય સભ્યો ને દર્શાવે છે જેની સાથે દરેક જણ સારુ વર્તન કરવા ઇચ્છે. # પણ હું તમને કહું જુઓ ૫:૩૨. # તમે તમારા બાપના દીકરા થાઓ “તમારા ગુણ/લક્ષણ તમારા બાપ સરખા થાય. (જુઓ: રૂપક)