ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું. # અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે એકવચન છે, પણ અહીં તેમને બહુવચનમાં પણ ભાષાંતર કરી શકાય. # જમણી આંખ...જમણો હાથ સૌથી અગત્યની આંખ અને હાથ, ડાબી આંખ અને ડાબા હાથ ની સરખામણીમાં. (જુઓ: ) # જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે “જે તું જુએ છે તે તને ઠોકર ખવડાવે” અથવા “જે તું જુએ છે તેના લીધે જો તું પાપ કરવા ચાહે.” “ઠોકર” પાપ માટેનું એક રૂપક છે. ઈસુ અહીં કટાક્ષ કરે છે, કારણ કે સામાન્ય રીતે ઠોકર ના વાગે માટે લોકો પોતાની આંખો નો ઉપયોગ કરે છે. (જુઓ: ) # બહાર ખેંચી કાઢ “જોરથી દૂર કરી દે” અથવા “તેનો નાશ કરી દે” # કાઢીને દૂર ફેંકી દે “તેનાથી છુટકારો પામ” # તારા અવયવો માનો એક નો નાશ થાય “તારા શરીરનું એક અંગ ગુમાવવું પડે” # જો તારો જમણો હાથ તને જમણા હાથની ગતિવિધિ અહીં જાણે કે વ્યક્તિત્વની સાથે સરખાવાયું છે. (જુઓ: )