અહીં ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું હતું. # મારા લીધે તમારી વિરુદ્ધ “તમે મારી પાછળ ચાલો છો એ કારણ થી તમારી વિરુદ્ધ અસત્યતા થી” અથવા “મારા પરના તમારા વિશ્વાસને લીધે તમે જે કર્યું નથી તે માટે તમને જવાબદાર ઠેરવે” # આનંદ કરો અને ઘણા હરખાઓ “આનંદ કરો” અને “ઘણા હરખાઓ” આ બંને નો અર્થ એકસમાન છે. ઈસુ તેના સાંભળનારાઓને ફક્ત હરખાવાનું જ નહીં પણ એથી વધારે જો કંઈ શક્ય હોય તો તે કરવા કહે છે. (જુઓ: )