# લોકો “લોકોનું તોડું” # નજર “ઘટના” અથવા “જે થવાનું હતું” # જેઓ એકી સાથે આવ્યા હતા “જેઓ એકઠા થયા હતા” # જે બાબતો બની હતી “જે થયું હતું” # બદલામાં “તેઓના ઘરે પાછા ફર્યા” (યુ ડી બી) # છાતી કુટીને આ અર્થાલંકારનો અર્થ “છાતી કુટીને બતાવે છે કે તેઓ કેટલા દુખી છે” (યુ ડી બી). (જુઓ: અર્થાલંકાર) # તેના ઓળખીતાઓ જેઓ ઈસુને જનતા હતા” અથવા “જેઓ ઈસુએ મળ્યા હતા” # અનુંકરણ કર્યું “ઈસુની પાછળ ચાલ્યા” # દુરથી “ઈસુથી થોડે દૂર” # આ બાબતો “શું થયું”