# તેણે ઉમેર્યું “અપરાધીએ પણ કહ્યું” # તેના રાજ્યમાં આવ “રાજા તરીકે રાજ કર” (યુ ડી બી) # હું તને સત્ય કહું છું “સત્ય” આ દર્શાવે છે કે ઈસુ શું કહે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “હું તમને બતાવવા માગું છું.” # પારાદૈસમાં આ જગ્યા કે જ્યાં લોકો મરણ પામ્યા પછી જાય છે. આ રીતે ભાષાંતર કરી શકાય “ખુશનુ સ્થાન” “ન્યાયીઓનું સ્થાન” અથવા જે સ્થાને લોકો સારી રીતે રહે છે.” ઈસુ તેને ખાતરી આપે છે કે તે ઈશ્વરની સાથે હશે અને ઈશ્વર તેનો સ્વીકાર કરશે.