# તેને સુંદર કપડાં પહેરાવ્યા આ ભાષાંતર એ ન દર્શાવે કે જે તેમને કર્યું તે ઈસુને સન્માન આપવાને કર્યું. તેમને એ ઈસુની મજાક અને મશ્કરી કરવા માટે કર્યું હતું. # તે જ દિવસથી હરોદ અને પિલાત બને મિત્ર થઈ ગયા. આ લક્ષિત માહિતી કે તેઓ બંને મિત્ર થઈ ગયાકારણ કે પીઅલ્તે ઈસુનો ન્યાય કરવાને હેરોદ પાસે મોકલ્યા. તમે આ સ્પષ્ટ કરી શકો છો: “તે જ દિવસથી હેરોદ અને પિલાત બંને મિત્ર થઈ ગયા કારણ કે પિલાતે હેરોદને ઈસુનો ન્યાય કરવાને સોંપ્યો હતો.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ) # પહેલા “તે દિવસ પહેલા”