# કર વિષે શું લખવામાં આવ્યું છે “પ્રબોધકોએ મારા વિષે શાસ્ત્રવચનમાં શું લખ્યું છે” (યુ ડી બી) # પરિપૂર્ણ થવું જોઈએ પ્રેરીતો એ સમજી ગયા હતા કે ઈશ્વર દરેક બાબત જે થવાની છે તે શાસ્ત્રવચનમાં લખેલું છે. આ અખા વાક્યને સ્પષ્ટ બનાવી શકો છો: “ઈશ્વર દરેક બાબત જે શાસ્ત્રવચનમાં લખેલી છે પરિપૂર્ણ કરે.” (સ્પષ્ટ અને અસ્પષ્ટ) # તે યોગ્ય ગણાયો હતો “લોકોએ તેમને તેમના જેવો એક ગણ્યો હતો.” અમૂક ભાષાઓમાં સ્પષ્ટ રીતે દર્શાવી શકાય “આ શાસ્ત્રવચનમાં લખેલું છે. અને તેમન તેઓના જેવા ગણાયા.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ) # ગણ્યા “જેઓ નિયમ તોડે છે” અથવા “પાપીઓમાં” # મારા માટે જે કહેવામાં આવ્યું હતું તે પરિપૂર્ણ થાય છે આ વાક્ય ગ્રીકમાં સ્પષ્ટ નથી. બીજા શક્ય અર્થો “મારા જીવનનો અંત આવવાનો છે.” # તેઓએ કહ્યું આ ઈસુના બે પ્રેરીતો વિષે લખે છે. # તે પુરતું નથી શક્ય અર્થો ૧) “તે તરવાર પુરતી છે” અથવા ૨) “આ વિષે વાત કરવી પુરતી છે.” જયારે ઈસુએ કહ્યું કે તેઓએ તરવાર ખરીદવી જોઈએ, તેઓ એ કહેવા માંગતા હતા કે જે ભયંકર બાબતો થવાની છે અને તમે સર્વ જેણે જોવાનો છો. તેમ્નોએ અર્થ નથી કે તોર ખરેખર લડાઈ કરવા માટે તરવારની ખરીદી કરે.