# (ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરે છે.) # મારી કપરી કસોટીમાં મારી સાથે હતા “મારી તકલીફમાં મારી સાથે રહ્યા” # હું તમને રાજ્ય આપું છું જે રાજ્ય પિતાએ મને આપ્યું છે અમૂક ભાષાઓમાં ક્રમમાં ગોઢવો. “જેમ મારા પિતાએ મને રાજ્ય આપ્યું છે, તે હું તમને આપું છે.” # હું તે તમને રાજ્ય આપું છું “હું તમને ઈશ્વરના રાજ્યના શાશક બનાવીશ” (યુ ડી બી) અથવા “હું તમને રાજ્યમાં શાશન કરવાનો અધિકાર આપીશ” અથવા “હું તમને રાજા બનાવીશ” # જેમ મારા પિતાએ મને રાજ્ય આપ્યું છે “જેમ મારા પિતાએ મને શાશન કરવાને રાજ્ય આપ્યું છે” # તમે રાજ્યાસન પર બેસસો “રાજ્યાસન પર બેસો” તે કોઈ નામ માટે “રાજાનું કામ કરો.” આનો અર્થ “તમે રાજા તરીકે કામ કરશો” અથવા “તમે રાજાના કામ કરશો.” (જુઓ: કોઈ નામ) # રાજ્યાસન આ રીતે અન ભાષાંતર કરી શકાય “રાજા” ની ખુરશી અથવા “ખુરશી રાજા માટે બનાવવામાં આવી છે.”