# (ઈસુ શિષ્યો સાથે ભવિષ્ય વિશેની વાત કરે છે.) # માણસનો દીકરો ઈસુ પોતાને દર્શાવે છે. # વાદળોમાં આવશે આ રીતે ભાષાંતર કરી શકાય “વાદળોમાં નીચે આવે છે.” # સામર્થ્ય અને મહાન મહિમા આ રીતે ભાષાંતર કરી શકાય “પરાક્રમી અને મહિમાવંત” અથવા “અને તે વધારે સામર્થ્યવાન અને મહિમાવાન હશે.” “સામર્થ્ય” અહીયા ખાશ કરીને જગતનો ન્યાય કરવાનો અધિકાર બતાવે છે. “મહિમા” તે તેજસ્વી આજવાળા વિષે કહે છે. ઈશ્વર અમૂક સમયે મહાન અજવાળા બતાવે છે. # ઉભા થાવ આ રીતે ભાષાંતર કરી શકાય “ભરોસા સાથે ઉભા થાવ.” જયારે લોકો ગભરાયેલા હોય છે, તેઓ કઈ પણ જાણ્યા વિના બહાર આવી જાય છે ઇંજાનું ધ્યાન રહેતું નથી. જયારે તેઓ ગભરાશે નહિ ત્યારે ઉભા થશે. # તમારા માથા ઊંચકો આ રૂઢીપ્રયોગનો અર્થ “ઉપર જોવું.” (જુઓ: રૂઢીપ્રયોગ). ઉપર જોવા દ્વારા, તેઓ તેમનો છોડાવનાર આવે છે. # કારણ કે તમારું જવું નજદીક છે આ રીતે ભાષાંતર કરી શકાય “કારણ કે તમારો છોડાવનાર તમારી પાસે આવે છે” અથવા “કારણ કે તમે જલદી છુટા થઈ જશો.”.