# (ઈસુ વાત ચાલુ રાખે છે.) # પણ મરેલા ઉઠે છે, મૂસાએ બતાવ્યું “મૂસાએ પણ બતાવ્યું છે કે મરેલા લોકો પાચા ઉઠે છે.” શબ્દ “પણ” અહીયા કારણ કે સદૂકીઓ આશ્ચર્ય પામતા નથી કે શાસ્ત્રવચન પણ કહે છે કે મરેલા ઉઠાડાય છે, પણ મૂસાએ એવું લખ્યું હશે એવી અપેક્ષા રાખતા નથી. # ઝાડવા નામના પુસ્તકમાં “શાસ્ત્રવચનના ભાગમાં તેણે એ વિષે લખ્યું છે કે સળગતું ઝાડ” અથવા “શાસ્ત્રવચનમાં સળગતું ઝાડ” # જયારે તે પ્રભુને બોલાવે છે “જયારે મૂસા પ્રભુને બોલાવે છે” # ઇબ્રાહિમના ઈશ્વર અને ઇસહાકના ઈશ્વર અને યાકૂબના ઈશ્વર “ઇબ્રાહિમના, ઇસહાકના, અને યાકૂબના ઈશ્વર.” તેઓ સર્વ એક જ ઈશ્વરની સ્તુતિ કરે છે. # હવે તે માંરેલાઓના ઈશ્વર નથી “પ્રભુ એ મરેલા લોકોનો ઈશ્વર નથી” અથવા “પ્રભુ એ મરેલા લોકોનો અને જેઓના આત્માઓ મરેલા છે તેઓનો ઈશ્વર નથી” # પણ જીવતાઓના “પણ જીવતાઓનો ઈશ્વર છે” અથવા “જેઓના આત્માઓ પણ જીવતા છે તેઓનો ઈશ્વર.” જો આ અસ્પષ્ટ છે, તો તમારે લક્ષિત માહિતી ઉમેરવાની છે: “જો તેઓના શરીરો પણ મરેલા હોય.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ) # કારણ કે સઘળા તેમનામાં જીવે છે “કારણ કે તેઓ સઘળા ઈશ્વરની નજરમાં જીવતા છે.” આ રીતે ભાષાંતર કરી શકાય “કારણ કે ઈશ્વર જાને છે કે તેઓના આત્માઓ જીવતા છે.”