# તેઓને કારણ આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તેઓએ ચર્ચા કરી” અથવા “તેઓએ તેમનો જવાબ માન્ય ગણ્યો.” # આકાશથી “ઈશ્વર તરફથી.” અગાઉની કલમમાં કેવી રીતે ભાષાંતર કર્યું તેન અપાર આધાર છે, આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વરે કર્યું” અથવા “ઈશ્વરે તેણે અધિકાર આપ્યો હતો.” અમૂક ભાષાઓમાં વિપરીત રીતે દર્શાવાયુ છે. શરૂઆતનું વાક્ય આ રીતે ભાષાંતર કરી શકાય “જો અમે કહીએ કે ઈશ્વરે તેણે નીમ્યો હતો.” (જુઓ: બોલવાનો ભાગ) # તે કહેશે “ઈસુ કહેશે” # અમને પથ્થરે “પથ્થર મારીને અમને મારી નાખો.” ઈશ્વરનો નિયમ આજ્ઞા આપે છે કે જેઓએ તેમની મશ્કરી કરી અથવા પ્રબોધકોની તેઓને લોકોએ પથ્થરે માર્યા.