# (ઈસુ યરુશાલેમ શહેરની બહાર બોલે છે.) # માટે ઈસુના દુખનું કારણ શું હતું. # તે દિવસો તમારી ઉપર આવશે આદર્શ્વે છે કે તેઓ કઠીન સમયથી પ્રસાર થશે. અમૂક ભાષાંતર આવનાર બાબતો બોલતા નથી. તેથી આ રીતે ભાષાંતર કરી શકાય “ભવિષ્યમાં આ બાબતો તમારી સાથે થશે” અથવા “જલદી તમને તકલીફના સમયો જોવા મળશે.” # તમે શબ્દ “તમે” એકવચન છે કારણ કે ઈસુ શહેર વિષે બોલે છે. પણ જો આ તમારી ભાષામાં અપ્રાકૃતિક હોય, તો તમે બહુવચન વાપરી શકું છો એજ લોકો અથવા શહેરને દર્શાવે છે. (જુઓ: તમે નું રૂપ) # ઝાડ ઝાડ એક પ્રકારની દીવાલ છે જેમાંથી લોકો શહેરની બહાર જતા અટકાવી શકાય, આ ઈમારતની દીવાલ દર્શાવે છે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તેઓ તમારી દીવાલોનો નાશ કરશે” અથવા “તેઓ તમારુ શહેર નાશ કરશે.” # અને તામારા બાળકોમાં જે લોકો આ શહેરમાં રહે છે તેઓ માટે વપરાયો છે. જો તમે “તમે”નું બહુવચન રૂપ ઉપયોગ સંદેશામાં કર્યો હોય, આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તેઓ તમ સર્વ લોકોને પણ શહેરમાં મારી નાખશે.” # તેઓ એક પથ્થર પર બીજા પથ્થરને રહેવા દેશે નહિ પ્રભાવ પાડવા કરેલી અત્યુક્તિ દર્શાવે છે કે તમારા દુશ્મનો કેવી સંપૂર્ણ રીતે નાશ કરશે કે જે દીવાલ પથ્થરની બનેલી છે તેના પર બીજો પથ્થર રહેવા દેશે નહિ. આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ એક પણ પથ્થર તે સ્થાને રહેવા દેશે નહિ.” (જુઓ: અત્યોક્તી) # તમે જાણતા નથી “તમે પરખાતા નથી” અથવા “તમે ઓળખી શકયા નહિ”