# અને તેઓ આમાની કોઈ પણ વાત સમજી નહિ “અને તેઓ આમાની એક પણ વાત સમજ્યા નહિ” # આ બાબતો આ ઈસુને દર્શાવે છે કે તે કેવી રીતે દુઃખ સહન કરશે અને યરુશાલેમમાં મરણ પામશે, અને તે મરણમાંથી ઉત્થાન પામશે. # આ શબ્દ તેઓથી ગુપ્ત હતો સક્રિય અવાજમાં દર્શાવી શકાય: “ઈશ્વર તેઓને એ સમજણથી અટકાવ્યા હતા કે તેઓ તેનો અર્થ સમજી શક્યા નહીં” (યુ ડી બી). (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય) # જે બાબતો કહેવામાં આવી હતી સક્રિય રીતે ભાષાંતર કરી શકાય “જે બાબતો ઈસુએ કહી હતી.”