# (ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરે છે.) # પછી તે ‘પછી ઈસુ” # કહે છે આ પણ નવું વાક્ય બને છે: “તેણે કહ્યું” (યુ ડી બી) # દુઃખી થયા નહિ આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પ્રાર્થના કરીને થાકી ગયા નથી” અથવા “વિશ્વાસ ઓછો થયો નથી.” # એક શહેરમાં એક ન્યાયાધીશ હતો શબ્દ “અમૂક” એ કહેવા માટે કે આ થયું હતું, શહેર કે ન્યાયાધીશ ઓળખાણ વિના. # ડર “આદરણીય” (યુ ડી બી) # લોકોને સન્માન અપાતા નથી “માણસને માન આપતા નથી”