# (ઈસુ કરવાનું ચાલુ રખે છે.) # તે જ પ્રમાણે થશે અઆનો અર્થ “તેજ પ્રમાણે થશે.” લોતનો સમય કેવો હતો તે યુ ડી બી માં સ્પષ્ટ જણાય છે: “લોકો તૈયાર ન હતા.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ) # જે દિવશે માણસનો દીકરો પ્રગટ થશે “જ્યારે માણસનો દીઅકરો દેખાશે” અથવા “જયારે માણસનો દીકરો આવે છે” # જેઓ ઘરની અગાસી પર હોય તે નીચે ન આવે “જેઓ પણ છત પર હોય તેઓ નીચે ન આવે” અથવા “જો કોઈ ઘરની છત પર હોય, તેણે નીચે જવું નહિ” # છત પર તેઓના ઘરોની છત સમાન હતો તેથી લોકો બેસી શકે. # તેઓનો સામાન ‘તેની સંપત્તિ” અથવા “તેનો સામાન” # પાછો ન આવે કાલ્પનિક માહિતી જણાવે છે કે તેઓએ પાછા જવું નહિ ઘરમાંથી કઈ લેવાને અને તેઓ જલદી નાશી જાય જે યુ ડી બી માં જણાવ્યું છે તેમ.