# (ઈસુ તેમના શિષ્યોને શિક્ષણ આપે છે.) # પણ તમારામાંનો કોણ “પણ જેઓ તમારામાં” અથવા “પણ તમારામાંનો કોણ” આ અલંકારિક પ્રશ્નની શરૂઆત છે. આને કઠણ તરીકે ભાષાંતર કરી શકાય સાથે “જો તમારામાંનો” અથવા “તમે કે તમારામાંનો.” ઉદાહરણ માટે યુ ડી બી માં જુઓ કેવી રીતે આ કરવું. (જુઓ: અલંકારિક પ્રશ્ન) # તમારામાંના કોણે સેવક છે ઈસુ ટોળાના લોકોને પ્રશ્ન પુછે છે કે જો એવી પરિસ્થિતિ આવી ગઈ. આ રીતે ભાષાંતર ન કરી શકાય “પણ તમારામાંનો કોણ, જો તમને ચાકર છે.” # સેવક ખેતર ખેડતો હોય અને ઘેટાં ચરાવતો હોય “જે સેવક તમારું ખેતર ખેડતો હોય અને તારા ઘેટાઓને સાચવતો હોય” # ખેડવું “ખેતી કરવી” અર્થ જમીનને ફેરવવી, અથવા જમીનને બજુથી કાપો, એમાં બીજ રોપવાને માટે. # પણ તે તેણે કહેશે નહિ આ અલંકારિક પ્રશ્ન છે. આ રીતે ભાષાંતર કરી શકાય “પણ તેને બદલે તેમ કહી શકો છો” અથવા “તેને બદલે, આ જે તમે તેને કહેવાના છો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # તમારા ગાળાની આસપાસ કપડું બાંધો અને મારી સેવા કરો “તમારું કપડું કમરે બાંધો અને મારી સેવા કરો” અથવા “યોગ્ય કપડાં પહેરી લો અને મારી સેવા કરો” લોકો તેમની કમર પર કપડું બાંધે છે તેથી કપડું તેમના કામમાં અવરોધ પેદા ન કરે. # ત્યાર પછી “તમે મારી સેવા કરો પછી”