# (ઈસુ વાર્તા કહે છે.) # માલિક... આજ્ઞા આપી કારભારીએ દેવાદારોના દેવામાં ઘટાડો કર્યો કદાચ તેઓએ વિચાર્યું કે મલિકે તેને ઘટાડો કરવાનું કહ્યું છે. જેથી તેઓએ માલિકને દયાવાન સમજીને તેનો મહીમાં કર્યો. # આજ્ઞા “પ્રસંશા” અથવા “સારું બોલ્યા” અથવા “ખાતરી આપી” # તેણે હોંશિયારીથી વર્તન કર્યું ‘તેણે ડહાપણથી વર્તન કર્યું” અથવા “તેણે સવેનદનશીલ કાર્ય કર્યું” # આ જગતના દીકરાઓ જે કારભારીઓ અન્યાયી અને ઈશ્વરને નહિ જાણનારા અને સંભાળ નહિ રાખનારો છે. આ રીતે ભાષાંતર કરી શકાય “આ જગતના લોકો” અથવા “જગિક લોકો.” અજવાળાના દીકરાઓ આ ન્યાયી લોકો માટે કે જેઓ કઈ પણ છુપાવતા નથી. આ રીતે ભાષાંતર કરી શકાય “અજવાળાના દીકરાઓ” અથવા “જે લોકો અજવાળામાં જીવે છે. # હું તમને કહું છું “હું ઈસુ વિષે કહું છું. ઈસુએ આ કહેતા વાર્તા પૂર્ણ કરી છે. આ વાક્ય “હું તમને કહું છું” તેઓના બદલાણોની નોંધ રાખો અને લોકોને જણાવો કે કેવી રીતે તેને જીવનમાં અનુકરણ કરવું. # જગિક દ્રવ્ય આ શારીરિક દ્રવ્ય વિષે વાત કરે છે. આમાં, કપડાં, ખોરાક, પૈસા, મુલ્યવાન વસ્તુઓનો સમાવેશ થાય છે. # અનંતકાળિક રહેઠાણ આ સ્વર્ગ વિષે કહે છે કે જ્યાં ઈશ્વર રહે છે.