# (ઈસુ દ્રષ્ટાંતમાં વાત કરે છે.) # અને જયારે તે ઘરે આવે છે જયારે ઘેટાંનો માલિક ઘરે આવે છે’ અથવા જયારે તમે ઘરે આવો છો” (યુ ડી બી). એ ઘેટાંના માલિકને દર્શાવે છે જેમ અગાઉની કલમમાં હતું. # હું તમને કહું છું શબ્દ “હું” ઈસુને દર્શાવે છે. તે લોકોના જૂથ સાથે વાત કરે છે, એટલે શબ્દ “તમે” બહુવચન છે. (જુઓ: તમે નું રૂપ) # અને પણ “તેવી જ રીતે” અથવા જેમ તેના મિત્રો પડોશી આનંદ કરે છે” # સ્વર્ગમાં આનદ થાય છે “સ્વર્ગમાં સઘળા આનંદ કરે છે” # નવ્વાણું ન્યાયી માણસે પશ્ચાતાપ કરવાની ફરજ નથી “નવ્વાણું જેઓ વિચાર છે કે ન્યાયીઓએ પશ્ચાતાપ કરવાની જરૂ નથી.” ઈસુ તે નથી કહેતા કે તેઓ ખરેખર ન્યાયી લોકો છે. તેને બદલે તેઓ ભાષાની બોલીનો વક્રોક્તિનો ઉપયોગ કરે છે, કારણ કે ઈસુ એવા લોકની સાથે વાત કરતા હતા કે જેઓ વિચારે છે કે અમે ન્યાયી છીએ, પણ તેઓ ન હતા. (હયો: વક્રોક્તિ)