# (ઈસુ ફરોશી સાથે વાત કરે છે જેણે તમને આમંત્રણ આપ્યું હતું.) # તેઓ તમને પાછુ આપી શકતા નથી આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ તમને પાછા આમંત્રણ આપી શકતા નથી.” # પુનરુત્થાન “જયારે ન્યાયી લોકોનું મરણથી પુનરુત્થાન થાય છે”