# પ્રભુએ જવાબ આપ્યો “પ્રભુએ ભક્તિસ્થાનના આગેવાનોને કહ્યું” # તમારો ગધેડો પડી જાય તો આ અલંકારિક પ્રશ્ન છે. ઈસુ તેઓને એ વિચારવા કહ્યું કે જે તેઓ હંમેશા જાણે છે. આ કઠણ તરીકે ભાષાંતર કરી શકાય: “તમે તમારા ગધેડાઓને છોડો” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # ગધેડો કે ગાય જે જનાવરોને લોકો પાણી પાય છે. # ઇબ્રાહિમની દીકરી “ઇબ્રાહિમના સંતાન” # જેને શેતાને બાંધી હતી આ અર્થાલંકાર છે. જેનો અર્થ “જેને શેતાને લંગડો કર્યો હતો.” અર્થાલંકાર મૂકીને અર્થ સ્પષ્ટ કરાય છે: “જેને શેતાને રોગના બંધનમાં બાંધ્યો.” (જુઓ: અર્થાલંકાર) # અઢાર લાંબા વર્ષો શબ્દ “લાંબા” એ દર્શાવે છે કે તે સ્ત્રી માટે દુખના ઘણા લાંબા વર્ષો. તમારી ભાષામાં એ દર્શાવાની રીત હોય શકે છે. # તે જરૂરી નથી આ અલંકારિક પ્રશ્ન છે. ઈસુએ ટોળાન લોકોને જણાવે છે કે વિશ્રામવારે સાજી કરવી તે ઉચિત છે કે નહિ” (યુ ડી બી). # તેને બંધનમાંથી મુક્ત કરી શકાય અ અર્થાલંકાર. આ રીતે ભાષાંતર કરી શકાય “તેને શેતાનથી મુક્ત કરી” અથવા “તેના રોગોથી તેને મુક્ત કરવી”