# તમારી નિર્બળતામાંથી મુક્ત થાઓ “તમે તમારા રોગોથી શુદ્ધ થાઓ.” આ કહેતા ઈસુ એ કરે છે. આજ્ઞા તરીકે પણ ભાષાંતર કરી શકાય (યુ એલ બી) અથવા કઠણ તરીકે (યુ ડી બી). (જુઓ વાક્યો) # તે પોતાનો હાથ તેના પર મુકે છે “તેણે તેને સ્પર્શ કર્યો” # ઈસુએ સાજી કરી એટલે રોષે ભરાયા આ રીતે ભાષાંતર કરી શકાય “ઇસે સાજી કરી હોવાથી ગુસ્સે થયા.” # ઉત્તર આપ્યો અને કહ્યું “કહ્યું” અથવા “પ્રત્યુત્તર આપ્યો” # આવ અને =સાજાં કરો “તે છ દિવસોમાં આવીને સાજી કરો”