# (ઈસુ શિષ્યોને શીખવે છે.) # શું તમે વિચારો છો કે હું પૃથ્વી પર શાંતિ કરાવવાને આવ્યો છું? અ અલંકારિક પ્રશ્ન છે. લોકો આપેક્ષા રાખતા હતા કે મસીહા તેઓને દુશ્મનોથી શાંતિ અપાવશે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમે એમ ન વિચારો કે હું પૃથ્વી પર શાંતિ સ્થાપવાને આવ્યો છુ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # પણ પક્ષપાતને બદલે પણ હું પક્ષપાત કરાવવા આવ્યો છું” # પક્ષપાત “દુશ્મનાવટ” અથવા “કુમત” # એક ઘરમાં પાંચ પક્ષપાત હશે આ એક ઉદાહરણ છે પક્ષપાતનું ત્યાં તો પરિવારોની મધ્યે થશે.