# તો તે કોણ છે આ શરૂઆતનો અલંકારિક પ્રશ્ન છે. ઈસુએ પિતરના પ્રશ્નની જવાબ તરત જ નથી આપ્યો, પણ અપેક્ષા રખાય છે કે જેઓ વિશ્વાસુ કારભારી બનવા માંગે છે સમજી લે કે દ્રષ્ટાંત તેઓ વિષે હતું. આને કથનના રૂપમાં પણ ભાષાંતર કરી શકાય: “મેં આ સર્વ માટે કહ્યું છે જેઓ વિશ્વાસુ છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # વિશ્વાસુ અને સારા કારભારી ઈસુ બીજું દ્રષ્ટાંત કહે છે કે સેવક કેવી રીતે વિશ્વાસુ રહી શકે જયારે તેનો માલિક પાછો આવે ત્યારે. (જુઓ: દ્રષ્ટાંત) # ઈશ્વર કોણે બીજા અન્ય સેવકો ઉપરી નીમશે “પ્રભુ બીજા કોણે અન્ય સેવકો પર નીમશે” # તે સેવક આશીર્વાદિત છે “તે સેવક મતે કેટલું સારું કહેવાય” # જ્યારે તેનો માલિક આવશે ત્યારે કોણે કામ કરતા જોશે આ રીતે ભાષાંતર કરી શકાય “જો તેનો માલિક આવે ત્યારે તેનો કામ કરતો જુએ.”