# (ઈસુ સતત ધાર્મિક આગેવાનો સાથે વાત કરે છે.) # આ કારણને માટે આ કથન દર્શાવે છે. ઈશ્વર વધારે પ્રબોધકો મોકલશે જેઓની આ પેઢી હત્યા કરશે, જેમ તેઓના પિતાઓએ કર્યું. # ઈશ્વરનું જ્ઞાન કહે છે “ઈશ્વરે તેમના જ્ઞાનથી કહ્યું” અથવા “ઈશ્વરે ડહાપણથી કહ્યું” # હું તેઓમાં પ્રબોધક અને પ્રેરિતો મોકલીશ “હું મારા લોકોમાં પ્રબોધક અને પ્રેરીતો મોકલીશ” # તેઓ સતાવણી કરશે અને હત્યા કરશે “મારા લોકો પ્રબોધકોની હત્યા કરશે અને સતાવણી કરશે” # પ્રબોધકના લોહી વહેવડાવ્યાનો બદલો લઈશ લોહી વહેવડાવવું તે પ્રબોધકોની હત્યાઓ દર્શાવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “દરેક પ્રબોધકના લોહીના જવાબદાર, જેઓનો હત્યાઓ કરી તેઓના જવાબદાર.” # ઝખાર્યા ૨ કાળવૃત્તાંત ૨૪:૨૦ ૨૨માં દર્શાવ્યું છે કે તે યાજક હતો. આ યોહાન બાપ્તિસ્માનો પિતા ન હતો.