# એવું થયું આ વાક્ય વાર્તામાં આવતા મહત્વની ઘટનાઓને દર્શાવે છે. જો તમારી ભાષામાં એમ કરવાની રીત હોય તો અહોયા તેનો ઉપયોગ કરી શકો છો. # તેણે મોટે અવાજે ટોળાને કહ્યું “ટોળાના અવાજ કરતા વધારે મોટેથી બોલી” # જેના ગર્ભમાં તું રહ્યો અને તને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે “તે કેવુ સારું કહેવાય કે જે સ્ત્રીએ તમને જન્મ આપ્યો અને તને સ્તનપાન કરાવ્યું” અથવા “તે સ્ત્રી કેટલી ખુશ કે જેણે નજ્મ આપ્યો અને તને સ્તનપાન કરાવ્યું.” અહીયા સ્ત્રીના અંગોનો ઉપયોગ કર્યો છે તે સ્ત્રી માટે છે. (જુઓ: પ્રભાવ પાડવા કરેલી અભિવ્યક્તિ). # આશીર્વાદિત આ રીતે ભાષાંતર કરી શકાય “કેટલી ખુશ” અથવા “ઈશ્વરથી આશીર્વાદિત” (યુ ડી બી).