# ઈસુએ તેઓને કહ્યું “ઈસુએ તેમના શિષ્યોને કહ્યું” # તમારું નામ પવિત્ર મનાઓ આ રીતે ભાષાંતર કરી શકાય “સર્વ લોકો તમને સન્માન આપશે” અથવા “સર્વ તમારા નામને સન્માન આપે.” તેનો અર્થ “અમે ઈચ્છીએ છીએ કે દરેક તમારા નામને માન આપે.’ # તમારું રાજ્ય આવો “તમારું રાજ્ય સ્થાપો.” આનો અર્થ “તમે સર્વ લોકો પર રાજ કરો.”