# ઈસુએ જવાબ આપ્યો અને કહ્યું “જવાબમાં ઈસુએ કહ્યું” # તમે અવિશ્વાસી અને ભ્રષ્ટ પેઢી જે લોકો ત્યાં ભેગા થયા હતા તેઓને કહેવામાં આવ્યું છે નહિ કે શિષ્યોને. # હું ક્યા સુધી તમારી સાથે રહીશ અને તમારું સહન કરીશ? આ અલંકારિક પ્રશ્ન છે. ઈસુએ જવાબની અપેક્ષા રાખી ન હતી. તેનો અર્થ “મેં ઘણું બધું કર્યું છે છતાં તમે વિશ્વાસ કરતા નથી!” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # તારા દિકરાને અહિ લાવ અહીયા ઈસુ સીધું જ તે પિતાને કહે છે કે તારા દીકરાને લાવ. # હજી આવે છે “તેના માર્ગમાં છે” અથવા “રસ્તામાં છે” # ઠપકો આપ્યો “કડક અવાજથી કહ્યું”