# તેઓએ તેનો મહિમા જોયો આ તેજસ્વી અજવાળું તેઓની આસપાસ હતું તે દર્શાવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “ઈસુમાંથી તેજસ્વી અજવાળું આવતું હતું તે તેઓએ દીઠું” અથવા “તેઓએ ઈસુમાંથી ઘણું તેજસ્વી અજવાળું જોયું.” # જે બે માણસો તેની સાથે ઉભા હતા આ મૂસા અને એલિયા માટે દર્શાવે છે. # આ તે થયું આ નિશાની ક્રિયાની શરૂઆત દર્શાવે છે. જો તમારી ભાષામાં એમ કરવાની રીત હોય તો અહીયા ઉપયોગ કરી શકાય છે. # ગુરુજી જે શબ્દ અહીયા વપરાયો છે તે “ગુરુજી” તે સામાન્ય શબ્દ ‘ગુરુજી” નથી,” જેમણે અધિકાર છે તેઓ માટે વપરાયો છે, અન્યની માલિકીનું નહિ. આ રીતે ભાષાંતર કરી શકો છો “સાહેબ” અથવા “મુખ્ય માણસ” અથવા જે માણસ જવાબદારીમાં છે તેઓને દર્શાવવા ઉપયોગ કરી શકાય જેમ કે “સાહેબ.” # રહેઠાણ “તંબુ” અથવા “ઝુપડું”